WhatsApp Based Mulyankan: Online classes for Std. 1 to 12 are being telecast by the SSA Gujarat under Home Learning. It seems very necessary to check the learning level of online educational work. So it is decided to do WhatsApp Based Exam through CCC. Subject matter based multiple choice type test has been introduced on the basis of the live class.
💥 સ્વમૂલ્યાંકન 2.0 👨🏻💻
💥 સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ સાથે NMMS ની તૈયારી 👨🏻💻
નમસ્કાર,
સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે અંગે સઘન પ્રયાસ કરશો. જે જિલ્લામાં વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ છે પરંતુ ક્વીઝમાં જોડાવામાં સમસ્યા થતી હોય તેવા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય/શિક્ષકે પ્રોસેસ પૂર્ણ કરવામાં મદદરૂપ થવું, પ્રોસેસ પૂણ કરવામાં જો કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇનમાં (07923973615) માર્ગદર્શન મેળવી શકો છો.
NMMS
સમગ્ર શિક્ષા, ગુજરાતના સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત NMMSની પૂર્વ તૈયારી માટે તા.27-01-2022ને ગુરુવારથી દરરોજ સાંજે 4.00 વાગ્યે GIETની YouTube Channelના માધ્યમથી એપિસોડનું પ્રસારણ શરૂ થયેલ છે. તે પ્રસારણ અંતર્ગત દર શનિવારે NMMSની સ્વમૂલ્યાંકન એપના માધ્યમથી ક્વિઝ શરૂ થયેલ હોય આ NMMSની ક્વિઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે અંગે સઘન પ્રયાસ કરશો.* જે માટે આપેલ લીંક પર ક્લિક કરવાની રહેશે.*
https://web.convegenius.ai/bots?botId=GJ
.How to register for WhatsApp Exam?
- सौ प्रथम नंबर ने तमारा मोबाईल मा ‘WhatsApp Learning Gujarat” ना नामथी सेव करो.
- WhatsApp Learning Gujarat ना सेव करेल नंबर पर Hello, Hi के नमस्ते लखी मेसेज करो.
- सामेथी मेसेज नो रिप्लाय आवे पछी तमारी शाला नो UDISE CODE लखी मेसेज सेंड करो. (UDISE CODE तमारा शिक्षक पासेथी मेलवी लेवो)
- हवे सामेथी आवेल मेसेज माँ शाला नु नाम आने अन्य विगतो नी खात्री करो.
- जो विगत सची होय तो 1 लखी मेसेज सेंड करो
- त्यारबाद धोरणनो विकल्प पसंद करवो.
- तमारू प्रथम नाम अंग्रेजीमा लखी मेसेज सेंड करो. उ.दा – VIKRAMSINH
- जो क्लासमा एक नाम ज एक करता वधारे विद्यार्थी होय तो विध्यार्थिनु साचु नाम पसंद करी मेसेज सेंड करो.
- विद्यार्थी तैयार होय तो ‘YES‘ विकल्प अथवा पछीथी करवा माटे ‘No‘ विकल्प पसंद करो.
- परीक्षा मा मात्र विकल्प अंकने जवाब तरीके मोकलवो.
- View School UDISE CODEDownload User Manual PDFDownload Official Circular & Schedule
Post a Comment