vacation na agalna ane vacation khulvana divase CL manjur thay...?
Mr. Kalpanaben n. Prajapati Shihori Pay Center School, Ta. Concrete. V Question: Vacation on 8-5-07 and 1-04 and If I want to go on leave on 7-9-08, C .. is it approved or not? What kind of leave is the right leave? શ્રી કલ્પનાબેન એન. પ્રજાપતિ શિહોરી પે કેન્દ્ર શાળા, તા. કાંકરેજ. V પ્રશ્નઃ વેકેશન તા.૪-પ-૦૯ના રોજ અને તા.૧--૦૮ અને તા. ૨-૫-૦૯ના રોજ રજા પર જવું હોય તો C.. મંજૂર થાય કે કેમ? હક્ક રજા એટલે કયા પ્રકારની ૨જ જણાવશે.
ANSWER: Sister, before you vacation CL. Ask if it is approved but GC, S.R. According to the holiday rules, the benefit of CL is not available before or after the vacation. Since it is a Sunday on 7-9-08, Sunday is also considered as a vacation. So that on Saturday C.L. Cannot be approved. You have to take half day paid leave of both the days, as well as entitlement leave i.e. 10 days leave of the year entitled Earned leave (Earned leave) to the employee who is not enjoying vacation. Which is full pay. An employee on vacation is not entitled to leave. Take note of which.
જવાબઃ બહેનશ્રી, તમો વેકેશન પહેલાં CL. મંજૂર થયા કે કેમ તે પૂછો છો પરંતુ જી.સી,એસ.આર. ના રજાના નિયમો મુજબ વેકેશનના આગળ કે પાછળ CL.નો લાભ મળવાપાત્ર થતો નથી. તા.૩-૫-૦૯ના રોજ રવિવાર હોવાથી રવિવાર પણ વેકેશન સંલગ્ન ગણાય. જેથી શનિવારના રોજ C.L. મંજૂર થઈ શકે નહીં. તમારે બન્ને દિવસની અર્ધકપાત પગારી રજા લેવાની થાય, તેમજ હક્ક રજા એટલે વેકેશન ન ભોગવતાં કર્મચારીને વર્ષના ૧૦ દિવસની રજા હક રજા (અર્નેડ લીવ) E... જમા કરવામાં આવે છે. જે પુરા પગારની હોય છે. વેકેશન ભોગવતાં કર્મચારીને રજા મળવાપાત્ર થતી નથી. જેની નોંધ લેશો.
Post a Comment